ચિંતા / કોરોના કહેરની વચ્ચે આ દેશમાં મળ્યો દુર્લભ ચોંકાવનારો નવો વાયરસ, આ રીતે ફેલાય છે માણસોમાં

researchers have found a rare human to human transmission

યુ.એસ. સેન્ટર્સ ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સંશોધકોએ એક દુર્લભ વાયરસ શોધી કાઢ્યો છે જે એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ છે. આ વાયરસ એ વાયરસના પરિવાર સાથે સંબંધિત છે જે ઇબોલા જેવા તાવને ફેલાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ