સંશોધન / વૈજ્ઞાનિકોએ ગજબ શોધી નાંખ્યું: ના મશીન... ના મોનીટરીંગ... ટેટૂથી માપી શકાશે બ્લડ પ્રેશર

researchers develop tattoo that measures blood pressure

લોકોમાં બ્લડ પ્રેશરની ફરિયાદ વધી છે. ડૉકટર તેના પર નજર રાખવાની સલાહ આપે છે. જો કે, દરેક સમયે તેનુ મોનિટરિંગ કરવુ સરળ નથી. લોકો શરીરમાં પરેશાની અનુભવતા બ્લડ પ્રેશર ચેક અપ માટે જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ