પર્યાવરણ / નવું સંશોધન; ઉડવાની ઊંચાઈ બદલીને વિમાન પ્રદૂષણ ઘટાડી શકે છે

Research shows changing flying altitude in air planes can control pollution level

વાયુ પ્રદૂષણ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ માટે પણ મહત્ત્વનું કારણ બનેલું છે. આ પ્રદૂષણ ઈંધણને સળગાવવા અને અન્ય કારણોથી પણ થાય છે. તેમાંથી એક કારણ વિમાનમાંથી થતું ઉત્સર્જન પણ છે. તાજેતરમાં એક અભ્યાસમાં દાવો કરાયો છે કે જો બે ટકા કરતાં પણ ઓછી ઉડાનોની ઊંચાઇમાં થોડું પરિવર્તન લવાય તો વિમાનોના લીધે થતા પ્રદૂષણમાં ૫૯ ટકાનો ઘટાડો લાવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ