Coronavirus / નવું સંશોધન: કોરોના વાયરસ ચીનની પ્રયોગશાળામાં નહીં પરંતુ આ પ્રાણીઓ વડે મનુષ્યમાં ફેલાયો

Research show novel coronavirus is product of systematic genetic mutation and is not made in science lab

ચીનના વુહાન શહેરમાંથી પ્રસરેલા સાર્સ-સીઓવી-૨ કોરોના વાઇરસને લઈને પશ્ચિમી મીડિયાનું કહેવું છે કે આ વાઇરસ ચીનની પ્રયોગશાળામાં એક જૈવિક હથિયારના રૂપમાં વિકસિત કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારના વૉટ્સઍપ મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે, પણ નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ વાઇરસ પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પરિણામ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ