રિસર્ચ / આખી દુનિયાના કોરોના વાયરસને ભેગો કરી દઈએ તો કેટલું થાય વજન? થયો એવો ખુલાસો કે ચોંકી જશો

research reveals the weight of coronavirus particles spreading in all over world

દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કુલ વજનને લઈને ચોંકાવનારી વિગતો રિસર્ચમાં સામે આવી છે. એક સફરજનથી લઈને નવજાત શિશુ જેટલા વજનનો હોઈ શકે છે કોરોના વાયરસ.

Loading...