સ્ટડી / કોરોના પર જાણવા જેવું રિસર્ચ, આવા વ્યક્તિથી દૂર રહેવાની અપાઈ છે સલાહ

Research on corona is advised to stay away from such a person

કોરોના કાળના આરંભિક ચરણમાં સમગ્ર વિશ્વમાં ઘણી બધી ઉથલ પાથલ સર્જાઇ હતી. આંગર માનવીય જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. માનવ જીવનનું એવું એક પણ પાસું કે ક્ષેત્ર નહોતું જે કોરોનાથી વત્તા ઓછા અંશે પ્રભાવિત ન થયું હોય. હાલમાં પણ જો કે આ મહામારી શરૂ જ છે અને વિશ્વભરમાં તેનો કોપ હજી ઘટ્યો નથી જોકે ઉત્તરોત્તર વધતો જ જઇ રહ્યો છે. જો કે માનવ જીવનને લાંબા સમય માટે તાળાંબંધીમાં રાખવું એ શક્ય નથી હોતું. તેથી ધીરે ધીરે અમુક દેશોમાં હવે અનલોકિંગ થઈ રહ્યું છે. જેના લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનોને પણ મર્યાદિત ધોરણે અમુક દેશોમાં ફરીથી ચાલુ કરવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ