રિસર્ચ / બકરીનું દૂધ બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, માતાના દૂધ જેવા છે અદભૂત ગુણો

research claims these benefits given to goats milk children

આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કાયમ બકરીનું દુધ પીતા હતા. આયુર્વેદમાં પણ બકરીના દુધના અનેક ગુણો વિશે ઉલ્લેખ છે. બકરીના દુધમાં પેટ અને આંતરડા માટે અત્યંત હેલ્ધી એવા પ્રિબાયોટીક તત્વો ભરપુર માત્રામાં હોય છે. ખાસ કરીને નાના બાળકોને બકરીનું દુધ આંતરડાના ઇન્ફેકશનથી બચાવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ