દાવો / કોરોનાથી મોતના ખતરાને 50 ટકા ઘટાડશે આ વિટામીન, શોધમાં કરાયો છે દાવો

research claims coronavirus patients get enough vitamin d less likely die

દુનિયાભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ચેતવણી આપી છે કે કોરોનાથી થનારા મોતનો આંક 20 લાખ સુધી જઈ શકે છે. દુનિયામાં 9 લાખ 93 હજારથી વધુના મોત થયા છે. WHOની ચેતવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે કોરોનાના દર્દીને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળે તો તેના મોતની શક્યતા 50 ટકા ઘટે છે.

બ્રેકિંગ ન્યૂઝ