સુરત / કિમ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલની સતર્કતાએ બચાવ્યા બે મહિલાઓના જીવ, કરાયું સન્માન

Rescued two women constable Track near Kim Railway Station

સુરતના કીમ રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો હતો. રેલવે પોલીસનો કોન્સ્ટેબલે બે મહિલાઓનો જીવ બચાવ્યો હતો. કીમ રેલવે સ્ટેશન પર ટ્રેક પર 2 મહિલાઓ બેધ્યાન થઈ રેલવે ફાટક ક્રોસ રહી હતી. ત્યારે રેલવે પોલીસના જવાનની નજર પડતા સતર્કતાથી મહિલાઓને બચાવી લીધી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ