મેઘતાંડવ / મોટા સમાચાર : જામનગરમાં સ્થિતિ ભયાનક, અમદાવાદથી રવાના થઈ 2 રેસ્ક્યુ ટીમ, CM પણ ઍક્શનમાં

Rescue team leaves for Jamnagar from Ahmedaba

જામનગરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પરિસ્થિતી વધું બગડી છે. ભારે વરસાદને કારણે અમદાવાદથી બે રેસ્કયુ ટીમ જામનગરમાં જવા રવાના થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ