દુર્ઘટના / બેટ દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતાં હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન, એકનો મળ્યો મૃતદેહ

Rescue operation carried out after two youths drowned while bathing in the sea of Bet Dwarka

બેટ દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ