આભ ફાટ્યું / વલસાડમાં ઔરંગા નદીના પૂરમાં તણાઇ ગૌમાતાઓ, ગૌરક્ષકોએ જીવના જોખમે રેસ્ક્યુ કર્યું, કપરાડામાં 16 ઇંચ વરસાદથી તારાજી

Rescue of cows straying in auranga river flood valsad

પહેલાં સૌરાષ્ટ્ર ને હવે દ. ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે વલસાડ અને નવસારીના ગામડાઓ તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ