કાર્યવાહી / રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

republic tv ceo vikas khanchandani arrested by crime branch of mumbai

ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ(TRP) હેરાફેરી કૌભાંડમાં મુંબઇ પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ક્રાઇમ બ્રાંચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે બનાવટી ટીઆરપી કેસમાં વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસ દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ