વિવાદ / કેન્દ્રમાં મોટા નેતાઓ સાથે પહોંચ હોવાના દાવા સાથેની અર્ણબની લીક થયેલી Whatsapp Chatથી ખળભળાટ

Republic TV Arnab Goswami Chat with BARC CEO Partho Dasgupta released by Mumbai police

રિપબ્લિક ટીવીના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો ત્યારે થયો છે જ્યારે હવે તેમની વૉટ્સઍપ ચૅટ વાયરલ થઈ રહી છે. આ ચૅટથી એટલે ખળભળાટ મચી ગયો છે કારણ કે 500થી વધુ પાનાની ચેટ BARCના પૂર્વ ચીફ પાર્થોદાસ ગુપ્તા સાથેની છે. ઉલ્લેખનીય છે કે TRP કૌભાંડમાં મુંબઈ પોલીસે પાર્થોદાસની ધરપકડ કરી હતી જેના પગલે આ કેસની ચાર્જશીટમાં આ ચૅટને પણ અટેચ કરવામાં આવી છે. આ ચૅટમાં અર્ણબ ગોસ્વામી કેન્દ્ર સરકારમાં પોતાની કેટલી પહોંચ છે અને કેવી રીતે પાર્થોદાસની મદદ કરી શકે તેના દાવાઓ જોવા મળી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ