પરેડ / પ્રજાસત્તાક દિનની પરેડમાં પશ્ચિમ બંગાળની 'કન્યાશ્રી' યોજનાની ઝાંખી કેન્દ્રને નામંજૂર

republic day parade has to be kept short best tableau given to it defense ministry sources

પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે પશ્ચિમ બંગાળની ઝાંખી જોવા નહીં મળે. પશ્ચિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને પસંદ કરનારી એક્સપર્ટ કમિટીએ ફગાવી દીધી છે. ત્યારે આ મામલે રક્ષા મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે. રક્ષા મંત્રાલયના સૂત્ર મૂજબ, બંગાળની ઝાંખી આ વખતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં નથી. જ્યારે ગત વર્ષે બંગાળની ઝાંખી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ