VTV વિશેષ / 26 જાન્યુઆરીએ કેમ ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો ઈતિહાસ સાથે રોચક તથ્યો

Republic Day is celebrated on 26 January every year

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 74મો ગણતંત્રદિવસ છે. આ દિવસે સમગ્ર ભારતમાં સંવિધાન લાગુ થયો હતો. અને આ દિવસને ગણતંત્રદિવસ તરીકે મનાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ