Republic Day Guest / પ્રજાસત્તાક પર્વમાં આ દેશના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય મહેમાન, જાણો અત્યાર સુધીના મે'માનની યાદી

republic day guest 2020 check list of guest till

પ્રજાસત્તાક દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ઉપસ્થિત રહે છે. દર વર્ષે રિપબ્લિક ડે પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન શામેલ હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ