Republic Day 2022 / ગર્વ છે આ ધન્ય ધરા અને તેના નાગરિકો પર! દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને PMની હાજરીમાં સશક્ત ભારતની ઝાંકી

Republic day 2022 celebration at delhi live

આજે ભારતનો 73 મો ગણતંત્ર દિવસ છે. દેશના રાષ્ટ્રપતિ અને PM મોદીની હાજરીમાં દિલ્હીમાં જુઓ કેવી ઉજવણી થઈ રહી છે અને કયા પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ