નવી દિલ્હી / રિપબ્લિક ડે પરેડમાં આ વર્ષે જોવા મળશે રામ મંદિરનું ટેબ્લુ, અયોધ્યા પર હશે UPની થીમ

republic day 2021 parade tableau ayodhya ram mandir

વર્ષ 2021ના ગણતંત્ર દિવસ(26 જાન્યુઆરી) પર થનારી પરેડ ખાસ થવા જઇ રહી છે. આ વખતે રાજપથ પર અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરનું ટેબ્લુ જોવા મળશે. ઉત્તરપ્રદેશ તરફથી જે ટેબ્લુ પરેડમાં સામેલ થશે, જેમાં રામ મંદિરનું મૉડલ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ