Republic Day 2020 / આ ચેમ્બરમાં રખાઈ છે ભારતના સંવિધાનની મૂળ પ્રતિ, આ કારણે અલગ અને ખાસ છે ભારતનું સંવિધાન

Republic Day 2020 India 71 Republic Day, Indian Constitution Nitrogen Gas Chamber Security

ભારત આ વખતે 26 જાન્યુઆરીએ પોતાનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. લગભગ બધા જ જાણે છે કે 1950 જાન્યુઆરી 26 ના રોજ ભારતીય બંધારણ અમલમાં હોવાથી, આ દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં જ બંધારણ સ્વીકાર્યું હતું. તો પછી તેને 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ લાગુ કરવામાં આવ્યું? શું તમે જાણો છો કે ભારતના બંધારણની મૂળ નકલ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે? પણ કેમ?

બ્રેકિંગ ન્યૂઝ