પરેડ / ગણતંત્ર દિવસ પર આ શક્તિશાળી હેલિકોપ્ટર બતાવશે દેશની તાકાત, જાણો તેની ખાસિયત

republic day 2020 apache chinook helicopters to make debut at republic day parade

ગણતંત્ર દિવસની પરેડ (Republic Day Parade) માં ચિનૂક (Chinook) અને અપાચે (Apache) હેલીકોપ્ટર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હશે. આ બંને જ હેલીકોપ્ટર પહેલીવાર ફ્લાઇપાસ્ટમાં ભાગ લેશે. અમેરિકામાં નિર્માણ પામેલા 'ચિનૂક' હેલિકોપ્ટર (Chinook Helicopter)ને ગત વર્ષે માર્ચમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ