Ek Vaat Kau / રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર Aadhaar Reprint કરો

આધાર કાર્ડ દેશમાં જાણે જીવનજરૂરી વસ્તુ બની ગઈ છે. દેશમાં અનેક કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને જ્યારે આધાર કાર્ડ ખોવાઈ જાય તો જાણે નિરાધાર થઇ જઈએ તેવો ઘાટ છે ત્યારે જો જાણવું હોય કે ઘરે બેઠા આધાર કાર્ડ કઈ રીતે મંગાઈ શકાય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ