ચિંતા / ...તો 2050 સુધીમાં ભારતમાં પડશે એવી ગરમી જે ઈતિહાસમાં ક્યારેય નથી પડી

report says one billion indian people face extreme heat like sahara desert

એક તરફ કોરોના વાયરસનો કહેર છે તો બીજી તરફ ગરમીની મોસમ જામી પડી છે. ત્યારે એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જો આપણ આગામી 50 વર્ષમાં ન સુધર્યા તો 120 કરોડ લોકોએ ભયાનક ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ ગરમી રણમાં પડતી હોય તેવી ગરમી હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ