ભાવ વધારો / વધુ પૈસા ચુકવવા તૈયાર રહેજો! Airtel-Jio-Viના ટેરિફ પ્લાન્સમાં થશે જબરદસ્ત વધારો

report says airtel jio vi tariff price hike expected in second half of 2022 for revenue growth know more

ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ક્રિસિલની રિસર્ચ વિંગે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઉદ્યોગ માટે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં રોકાણ કરવા માટે દરેક યુઝરના ARPUને વધારવો પડશે. જો આમ ન કરવામાં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ