રિપોર્ટ / વાયુ પ્રદુષણથી દર વર્ષે પાંચ વર્ષ સુધીના 1 લાખ બાળકો મૃત્યું પામે છે

report says 1 lakh kids under 5 years of age die due to air pollution each year government says schemes have not been...

દેશમાં દર વર્ષે 5 વર્ષ સુધીના એક લાખ બાળકો વાયુ પ્રદુષણને કારણે મૃત્યું પામે છે. આ ખુલાસો વિશ્વ પર્યાવરણ દિવસ પર જાહેર એક રિપોર્ટથી થયો છે. રિપોર્ટ મુજબ, વાયુ પ્રદુષણ રાષ્ટ્રીય ઇમરજન્સી  બની ચૂક્યું છે. એ દેશમાં થતા 12.5 ટકા મૃત્યું માટે પણ જવાબદાર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ