હવાઈ મથક / રાજકોટના હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીનો રિપોર્ટ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા કરી દેવાશે લોકાર્પણ

Report on the operation of Greenfield Airport at Hirasar, Rajkot

હીરાસર એરપોર્ટમાં રનવેનું કામ 46 ટકા જેટલું પૂર્ણ, અત્યાર સુધીમાં રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો, જ્યારે કે 1400 મીટરનો રનવે બનવાનો બાકી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ