સ્ટડી / રિપોર્ટ : લૉકડાઉનમાં અંબાણીની ડબલ કમાણી, પરંતુ સામાન્ય માણસની વધી પરેશાની

Report: Ambani's double earnings in the lockdown, but the common man's increased harassment

છેલ્લા 10 વર્ષોમાં મુકેશ અંબાણીનું સામ્રાજ્ય ઘણું વિસ્તર્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિનો આંકડો જલ્દીથી જ 100 અબજ ડોલરની પાર પહોંચી શકે છે. ફોર્બ્સ એ તેમની હાલની કુલ સંપત્તિ 88.7 અબજ ડોલર  જેટલી હોવાનું કહ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ