ગુડ ન્યૂઝ / RBI તમને ખુશખબર આપવાની તૈયારીમાં, ઘટી શકે છે તમારી લોનના હપ્તાની રકમ

repo rate corporate tax cut makes india attractive destination investment rbi Shaktikanta das

જો બધુ ઠીક રહ્યું તો સામાન્ય લોકોની ઇએમઆઇ ઓછી થઇ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ઘટાડાના સંકેત આપ્યા છે. રેપો રેટમાં ઘટાડાને લઇને શક્તિકાંત દાસે કહ્યું કે, ' આજે આપણે જોઇએ છીએ કે કિંમત સ્થિર છે. મોંઘવારી ચાર ટકાથી નીચે છે. આશા છે કે આવનારા 12 મહીના સુધી મોંઘવારી નીચે બની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ