રિસર્ચ / કોરોનાના ડરથી વારંવાર સેનિટાઈઝર ઉપયોગ કરતાં હોય તો ચેંતી જજો, વધુ લગાવવાથી થાય છે આ નુકશાન

Repeated sanitizers on the hands cause this loss to health

છેલ્લા થોડા સમયથી ખાસ કરીને કોરોના વાયરસના ડરના કારણે લોકો હાથ ધોવા માટે સાબુના બદલે સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. હાલ સેનિટાઇઝરનો ઉપયોગ એ હદે વધી ગયો છે કે, બજારમાંથી સેનિટાઇઝરની બોટલો પણ ખાલી થઇ ગઇ છે. અને ડબલ કિંમતે વેચાવા લાગી. હેન્ડ સેનિટાઇઝર કીટાણુઓ અને બેક્ટેરિયાને આપણા હાથમાંથી દુર કરી દે છે. સાથે સાથે તેના ઉપયોગ બાદ પણ હાથમાંથી ભીની ખુશ્બુ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ