ફિલ્મ ઈન્ડસ્ટ્રી / બૉલીવુડના જાણીતા કૉરિયોગ્રાફર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, ICUમાં દાખલ

 Renowned Bollywood choreographer Remo D'Souza suffers heart attack, admitted to ICU

બૉલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડીસોઝાને હાર્ટ એટેક આવ્યો છે. રેમો ડીસોઝાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની હાલત હમણાં સ્થિર છે.

બ્રેકિંગ ન્યૂઝ