ન્યૂ કાર / આવી રહી છે નવી 7 સીટર કાર, કિંમત જાણીને વિશ્વાસ નહીં થાય

Renault Triber Launch Price And Booking Details

Renault Triber ને ભારતમાં 28 ઓગસ્ટના લોન્ચ કરશે, તેની બુકિંગ 17 ઓગસ્ટથી શરૂ થઇ ગઇ છે. 11,000 રૂપિયામાં કંપનીની ડિલરશિપ અથવા તો વેબસાઇટ પરથી Renault Triber બુક કરાવી શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ