ફાયદો / 2.94 લાખની ગાડી પર 47 હજાર રૂપિયાનુ મળે છે ડિસ્કાઉન્ટ, જાણો કઇ છે કાર

RENAULT KWID DISCOUNT

ભારતીય બજારમાં હેચબેક કારની ડિમાન્ડ સૌથી વધારે છે. જો તમે ઓછી કિંમતમાં હેચબેક કાર લેવાનુ વિચારી રહ્યાં છો તો રેનો ક્વિડ બેસ્ટ ઓપ્શન છે. ફ્રાંસની કંપની રેનોએ નાની કાર ક્વિડમાં ઓગસ્ટ મહિનામાં મોટુ ડિસ્કાઉન્ટ આપવાનુ વિચાર્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ