ઓટો ન્યૂઝ / Renault Kwidનું નવું BS6 વૅરિયન્ટ લૉન્ચ, કિંમત 3 લાખથી ઓછી, જાણો તમામની કિંમત

Renault Kwid Bs6 Price In India Renault Kwid Facelift Bs6 Engine Renault Kwid Bs6 Specification

Renaultએ પોતાની લોકપ્રિય એન્ટી લેવલ હૈચબેક કાર Kwidના નવા BS6 વર્ઝનને લોન્ચ કર્યું છે. BS6 ઈંધણ ઉત્સર્જન માનકોની સાથે લોન્ચ થયેલી કાર Renault Kwid BS6ની કિમતમાં વધારો કર્યો છે. કંપનીએ કારની કિંમત 9000 રૂપિયા વધારી છે. કારના દરેક વેરિએન્ટની કિંમત વધી છે. જાણી લો કયા મોડલના શું છે ભાવ.

બ્રેકિંગ ન્યૂઝ