ઑટો / માત્ર 3,333 રૂપિયામાં ઘરે લઇ જાવ આ Renault ની આ લક્ઝ્યુરિયસ કાર, જાણો શું છે ઑફર

renault kwid big offers easy emi of 3333 rupees extra benefits up to rs 20000

હવે તમે માત્ર દર મહિને 3,333 રૂપિયાની EMI આપીને Renault Kwid ને ઘરે લઇ જઇ શકો છો. વાસ્તવમાં Renault ઇન્ડિયાની આ ઑફર એ ગ્રાહકો માટે છે જે કાર લેવા તો ઇચ્છે છે, પરંતુ EMI વધારે હોવાને કારણથી કાર લઇ શકતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ