ઓટો / 4 લાખથી ઓછું બજેટ હોય તો તમારા માટે બેસ્ટ છે આ કાર, આપશે સૌથી વધુ માઈલેજ અને શાનદાર ફીચર્સ

Renault Kwid and Maruti Suzuki Alto are the cheapest car in India

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કાર પર ઓફર્સની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે, કોરોનાને કારણે લોકોના બજેટ પર સૌથી વધુ અસર પડી છે. એવામાં અત્યારે બધાં જ ઓછાં બજેટમાં આવતી કારો ખરીદી રહ્યાં છે. જેથી આજે અમે તમને 4 લાખથી ઓછી કિંમતની ધાંસૂ કાર વિશે જણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ