ઑફર / આ કાર કંપનીએ આપી શાનદાર ઑફર, ખરીદો આજે પૈસા ચૂકવો આવતા વર્ષે, 40 હજારનો ફાયદો પણ

renault is giving offer on kwid new version

ફ્રાંસની પ્રમુખ કંપની રૅનો આ ઓગસ્ટ મહિનામાં પોતાના વાહનોની વિસ્તૃત રેંજ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની પોતાની સૌથી સસ્તી અને લોકપ્રિય કાર ક્વિડ ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીએ આ ઑફરને રિઝન ટુ સ્માઇલ નામ આપ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x