રાહતના સમાચાર / લૉકડાઉનની વચ્ચે આ કંપનીએ કર્મચારીઓને આપી ગયા વર્ષથી પણ વધારી સેલેરી, ઓગસ્ટમાં પ્રમોશન પણ આપશે

renault india best cars to buy in india suvs renault india has reportedly hiked employees salaries in coronavirus

કોરોના વાયરસ અને લૉકડાઉનની વચ્ચે જ્યારે કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અનેક કંપનીઓ કર્મચારીઓના વેતન ઘટાડી રહી છે. અન્ય તરફ ફ્રાંસની ઓટોમોબાઈલ કંપની રેનૉ ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓને રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ કર્મચારીઓને ગયા વર્ષથી પણ વધારે સેલેરી આપી છે અને હવે ઓગસ્ટમાં પ્રમોશન પણ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ