ઓટો / Renault એ પોતાની સૌથી લોકપ્રિય કારનું નવું વર્ઝન કર્યુ લૉન્ચ, જાણો કિંમત કેટલી

Renault Duster Turbo Petrol Launched Know Price And Specifications

રેનો ઈન્ડિયાએ સોમવારે તેની પોપ્યુલર SUV રેનો ડસ્ટર ટર્બો પેટ્રોલ વર્ઝન લોન્ચ કરી દીધી છે. ટર્બો પેટ્રોલ એન્જિનવાળી ડસ્ટરની કિંમત 10.49 લાખથી 13.59 લાખ રૂપિયાની વચ્ચે છે. આ નવા વેરિઅન્ટની એક્સ શો રૂમ પ્રાઈસ છે. આ લોન્ચની સાથે જ નવી ડસ્ટર એસયૂવી મોડલ દેશમાં તેના સેગમેન્ટની સૌથી પોપ્યુલર એસયૂવી બની ગઈ છે. નવી રેનો ડસ્ટર ટોટલ પાંચ વેરિઅન્ટમાં મળશે. આ 3 મેન્યુઅલ ગિયરબોક્સ (RXE, RXS, RXZ) ઓપ્શન અને 2 X-Tronic CVT ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ