ઓફર / Ranault પોતાની આ કાર પર આપી રહી છે 3 લાખનું ડિસ્કાઉન્ટ, 20 કિ.મી આપે છે ઍવરેજ

Renault captur massive discount offer up to Rs 3 lakh

ફ્રાન્સની જાણીતી વાહન ઉત્પાદક કંપની Ranault ગ્રાહકો માટે શાનદાર અવસર લઇને આવી છે. નવેમ્બર મહિનામાં કંપની પોતાની લોકપ્રિય SUV Ranault Capture કારની ખરીદી પર 3 લાખ રૂપિયાની છૂટ આપી રહી છે. જો તમે પણ એક કોમ્પેક્ટ SUV ખરીદવા ઇચ્છો છો તો આ આપના માટે ઉત્તમ તક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ