તમારા કામનું / FASTagની આ બાબતનું જરુર ધ્યાન રાખો, નહીંતો ના વાપરવા પર પણ કપાતા રહેશે પૈસા

remove your fastag before sell your car

ભારતમાં હવે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. તેવામાં તેની સાથે જોડાયેલી એવી વસ્તુઓ જાણવી ખૂબ જરુરી છે અને જો તેમને તેનું ધ્યાન નહીં રાખો તો તમને મોટો આર્થિક ફટકો પણ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ