ઉપાય / કેમિકલ્સ નહીં, આ ઘરેલૂ નુસ્ખાથી દૂર કરો પ્રાઇવેટ પાર્ટની કાળાશ

remove the private part s blackness from home remedies not chemical

સ્કીન પર રેશેજ, ફીટ કપડા પહેરવા, પરસેવો અને ઘણા હોર્મોન સંબંધી ઘણા કારણોથી પ્રાઇવેટ પાર્ટ સ્કીન કાળી પાડી જાય છે. જો કે એનાથી બચવા મહિલાઓ બિકની વેક્સ કરાવે છે પરંતુ એનો વધારે પડતો ઉપયોગ વેજાઇનામાં નુકસાન પહોંચાડે છે. એવામાં કેમિકલ્સ યુક્ત વેક્સનો ઉપયોગ વધારે કરવો જોઇએ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ