વિવાદ / ભારતમાં વાઈરલ થયેલી 'રીમૂવ ચાઈના એપ' એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરે હટાવી દીધી; વપરાશકર્તાઓમાં આક્રોશ

Remove china apps app deleted from play stores

ભારતમાં ચીનના વિરોધની ભાવનાઓનું પ્રતીક બની ચૂકેલી ‘રિમૂવ ચાઇના એપ’ને ગૂગલ પ્લે સ્ટોરે આખરે હટાવી દીધી છે. ભારતમાં આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી. તેની લોકપ્રિયાતનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે, આ એપ થોડા જ સપ્તાહમાં ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપને ૧.૮૯ લાખ રિવ્યૂ અને ૪.૯ સ્ટાર મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ