સ્વતંત્રતા દિવસ / કલમ 370 પર PM મોદી બોલ્યાં, સમસ્યાઓને અમે નથી પાળતા કે નથી ટાળતા

Removal of Article 370 step towards fulfilling Sardar Patel's dreams PM Modi

સ્વતંત્રતા દિવસની ઉજવણી પર દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સમસ્યાઓને પોષતા નથી અને ન તેને ટાળી દઇએ છીએ. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોની જન આકાંક્ષાઓ પૂરી થાય, આ આપણા બધાની જવાબદારી છે. તેમના સ્વપ્નને નવી પાંખો મળે, આ આપણી જવાબદારી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ