વેલકમ / હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતાં જ પરિવારમાં આ રીતે થયું રેમો ડિસૂઝાનું જોરદાર સ્વાગત, જુઓ Video

remo dsouza discharge from hospital viral video family welcoming

કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હાર્ટએટેકના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમને હોસ્પિટલથી રજા મળતાં જ પરિવારે આ રીતે તેમનું સ્વાગત કર્યું હતું. હાલમાં તેમની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે. વીડિયોમાં જુઓ સ્વાગતનો અંદાજ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ