છેતરપિંડી / ફેમસ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા મીડિયામાંથી ગાયબ, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

Remo D'Souza away from media

ગુરુવારની રાતે રેમો ડિસૂઝાએ પોતાનો પાસપોર્ટ પોલીસમાં જમા કર્યો. ગાઝીયાબાદ પોલીસે રેમો પાસે 25-25 હજારના બે જામીનના બોન્ડ સાઈન કરાવ્યા હતા. ગયા વર્ષમાં રેમો ડિસૂઝા પર 5 કરોડની છેતરપિંડી કરી ફરાર થવાનો મામલો આવ્યો હતો જે પછી જીલ્લા અદાલતે એના માટે નોન બેલેબલ વોરંટ જારી કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ