એલર્ટ / 31 માર્ચ પહેલાં ભૂલ્યા વિના કરી લો આ 5 કામ, નહીં થાય મોટું નુકસાન

Rememer 31st March Is Deadline For These Financial Tasks

માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ગણાય છે. આ સમયે અનેક કામની ડેડ લાઈન હોય છે. જેને સમય પહેલાં જ પૂરી કરી લેવી જરૂરી છે. જો તમે 31 માર્ચ પહેલાં તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરાવી લો છો, પીએમ આવાસ યોજનાના આધારે હોમલોન પર સબ્સિડી, પાન અને આધારને લિંક કરાવી લેવું, ઈન્કમ ટેક્સ રિટર્ન અને રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ