આરોગ્ય / ઠંડીની સીઝનમાં ચ્યવનપ્રાશ ખાવાનું યાદ રાખજો, થશે આવા ફાયદા

Remember to eat chyawanprash in the cold season, there will be such benefits

ઠંડીની સીઝનમાં ચ્યવનપ્રાશનું સેવન કરવું આરોગ્ય માટે ખુબ લાભદાયક છે. ચ્યવનપ્રાશ શિયાળામાં જ શા માટે ખાવામાં આવે છે અને તેનાથી આરોગ્યને શું ફાયદો થાય છે. કેમ વડીલો ઠંડીમા ચ્યવનપ્રાશ ખાવા અને ખવડાવવાનો આગ્રહ રાખતા હતા. સૌથી પહેલા તો ચ્યવનપ્રાશનુ રોજ સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને ઠંડીની આડઅસરોથી બચાવે છે. ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને બીમારીઓ પણ દુર થાય છે.  શરદી, ખાંસી, ફ્લુ અને કફ થયો હોય ત્યારે ચ્યવનપ્રાશ ખાવાનુ ફાયદાકારક છે. ઠંડીમા રોજ સવાર અને સાંજ ચ્યવનપ્રાશ ખાવાથી ઠંડીના લીધે થતી બિમારીઓ થતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ