ફાયદાકારક / મહિલા અને પુરૂષ બંનેના ચહેરા પર થતાં મસાને કાયમી દૂર કરશે આ દેશી ઉપચાર, તરત મળશે રિઝલ્ટ

Remedies To Get Rid Of Warts On Face

ચહેરા ઉપર ઉપસી આવતા મસા બહુ જ ખરાબ લાગે છે. એમાંય આજકાલ પુરૂષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. સ્કિન પર થતાં સ્ક્રેચમાં પેપીલોમા વાયરસ અટેક કરે છે, જેના કારણે મસા થાય છે. મસા કાળા અને ભૂરા રંગના હોય છે. ચહેરા પર ઝીણા-ઝીણા મસા ઉપસી આવવાને કારણે ઘણીવાર લોકોને ટ્રીટમેન્ટ પણ કરાવવી પડે છે. પણ કેટલાક મસા એવા હોય છે જે 6 મહિનાથી લઈને 2 વર્ષમાં જાતે જ દૂર થઈ જાય છે. તો કેટલાકને હટાવવા માટે ઈલાજ કરાવવો પડે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ થતી હોય તો આજે અમે તમને આ મસાને નેચરલી દૂર કરવા અને તેનાથી બચવાના ઉપાય જણાવીશું. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ