ફાયદાકારક / થોડાં ફેરફાર અને આ ઘરેલૂ ઉપાયોથી બ્લડપ્રેશરની સમસ્યા કરો દૂર, નહીં ખાવી પડે દવાઓ

remedies to Control High Blood Pressure Without Medication

હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી એ અનેક રોગોને જન્મ આપવામાં કારણભૂત માનવામાં આવે છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોને કારણે બીપીની સમસ્યા જન્મે છે. તેના કારણે હૃદય રોગ, કિડનીની સમસ્યા, સ્ટ્રોક અને અન્ય કેટલીક સમસ્યાઓનો ખતરો વધી જાય છે. આ રોગને દવાઓથી નહીં પરંતુ ખાવાપીવામાં કેટલાક ફેરફાર કરીને અને ઘરેલૂ ઉપાયોની મદદથી કંટ્રોલ કરી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ