BEAUTY / ઘરે વેક્સિંગ કરો છો પણ પાર્લર જેવું રિઝલ્ટ નથી, તો અપનાવો આ નુસ્ખા

REMEDIES FOR HOME WAXING

કોરોનાકાળમાં સુંદરતા સાચવવી તે પણ એક ટાસ્કથી ઓછુ નથી. માસ્ક, સનિટાઇઝર, ગરમ પાણી, ઉકાળા વગેરે વચ્ચે જાણે આપણુ જીવન અટવાઇને રહી ગયુ છે. ત્યારે બ્યુટિ પાર્લર જવું તેમાં પણ ઘણો જ ડર લાગે છે. ત્યારે છોકરીઓએ ઘરે જ વેક્સિંગ વગેરે કરવાનું શરૂ કરી દીધુ છે પરંતુ વાળ સરખા ન નીકળે તો ખૂબ જ ખરાબ લાગતુ હોય છે. તો અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે વેક્સિંગ કરવું જોઇએ. 

બ્રેકિંગ ન્યૂઝ